• Home
  • about
  • Content
  • privacy-policy
  • Terms-and-conditions
  • disclaimer
Divyaraj CSC Cyber cafe
  • Home
  • India News
  • Gujarat News
  • Govt Scheme
  • Tech
  • About
  • Contact

यह ब्लॉग खोजें

Subscribe

संदेश
Atom
संदेश
टिप्पणियाँ
Atom
टिप्पणियाँ

Popular Posts

Author Profile

मेरी फ़ोटो
Divyaraj CSC Cyber Cafe
BOL GAM,SANAND AHMEDABAD, GUJRAT, India
मेरा पूरा प्रोफ़ाइल देखें
मुख्यपृष्ठકુંવરબાઈનું મામેરુ યોજના વર્ષ ૨૦૨૨-૨૩ ફોર્મ જાહેર

કુંવરબાઈનું મામેરુ યોજના વર્ષ ૨૦૨૨-૨૩ ફોર્મ જાહેર

Divyaraj CSC Cyber Cafe जून 17, 2022

 

કુંવરબાઈનું મામેરુ યોજના
અરજીની છેલ્લી તા- ૩૦/૦૬/૨૦૨૨


પાત્રતાના માપદંડ
  • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.
રજુ કરવાના ડોક્યુમેંટ
  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • બેંક પાસબુક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
  • વરના પીતાનું આધારકાર્ડ
  • વર નો ફોટો
  • વર નું આધારકાર્ડ
  • બન્ને નો લગ્ન નો સાથે ફોટો 
  • और नया

  • पुराने

Divyaraj CSC Cyber Cafe

प्रस्तुतकर्ता Divyaraj CSC Cyber Cafe

आपको ये पोस्ट पसंद आ सकती हैं

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ

Social Plugin

Subscribe Us

https://www.youtube.com/@divyarajcsccybercafe

Footer Social Widget

  • facebook
  • twitter
  • skype
  • instagram
  • youtube
  • linkedin
  • pinterest

पेज

  • Disclaimer
  • Terms and Conditions
  • Privacy - Policy
  • Contact Us – Divyaraj CSC Cyber Cafe
  • About us:

About Us

About Us
Divyaraj CSC Cyber Cafe

फ़ॉलोअर

Most Popular

Product Services

  • Signup for MailChimp
  • Best Seleted Posts
  • Semrush Tool
  • ahref Affiliate

Categories

Footer Menu Widget

  • Home
  • About
  • Contact Us
  • instagram
  • You Tube
Created By Blogspot Theme | Distributed By Gooyaabi Templates
Close Menu